બ્રહ્માણી માતાના મહોત્સવમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને MLA ડો.આશાબેન હાજર રહયા

0
127

મો.ન્યુ.ફો.નેટવર્ક : ઊંઝા તાલુકાના શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થાન, કામલી દ્રારા આયોજિત સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તથા ૧૦૦૦ કળશોથી માતાજીનો દિવ્ય મહાઅર્થા અભીષેક વિધિમાં આજે છેલ્લા દિવસે વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધનાણી, પ.પૂ. શ્રી સ્વામી સચીદાનંદ તેમજ ઊંઝાના લોકલાડીલા ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ  ઉપસ્થિતિ રહી માતાજીના આશીર્વાદ લઈ અવસરમાં ઉપસ્થિત રહ્યા હતાં અને ભક્તો નો ઉત્સાહ વધાર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here