Thursday, October 17, 2019
en English
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : લોકસભા ની ચૂંટણીઓના પડઘમ શરૂ થયા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જોકે ભાજપ દ્વારા આજથી ગુજરાતમાં સેન્સ લેવાની શરૂઆત કરાશે. જેમાં હાલના ભાજપના 26 સાંસદોમાંથી...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : રાષ્ટ્રીય કોંગ્રેસની કાર્યકારણી બેઠક માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ PM મનમોહન સિંગ, પ્રિયંકા ગાંધી સહિતના સિનિયર કોંગ્રેસ નેતાઓ ગુજરાત આવ્યા હતા.જો કે ગુજરાતની ધરતી પરથી રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ(દિખા સો લિખા) : ગુજરાતમાંથી મોદીના દિલ્હી ગમન બાદ રૂપાણી સરકાર ગુજરાતમાં મોદી એ બનાવેલ અનેક રેકર્ડ તોડી કુખ્યાત બની છે.મોદી ના મોડેલ સ્ટેટ ગુજરાતને બદનામ કરવામાં રૂપાણી સરકારે કોઈ કસર છોડી નથી. રૂપાણી ના શાસનમાં ગુજરાતમાં...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક (સુના સો ચુના) : આજે રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં વલસાડ ના ધરમપુર થી લોકસભાની ચૂંટણીનો ઝંઝાવાત શરૂ કરવાના છે. ધરમપુર ખાતે યોજાનાર રેલીને જન આક્રોશ રેલી નામ આપવામાં આવ્યું છે. જેમાં એવું પ્રતીત કરાવવા નો...
ગુજરાતના મહેસૂલમંત્રી કૌશિક પટેલને ન્યૂમોનિયા થતાં અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણાં દિવસથી શરદી-ખાંસીની તકલીફ હોવાથી ફેમિલી ડૉક્ટરે તેમને પાંચ દિવસની દવા આપી હતી. જો કે આમ છતાં તબિયત વધુ લથડતા તેમને સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : છેલ્લા કેટલાક સમયથી નીતિન પટેલના મહેસાણાની રાજનીતિમાં ભારે ગરમાવો આવી ગયો છે. આશાબેન પટેલે કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપનો કેસરીયો ધારણ કરતા મહેસાણાની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો જોકે પાટણમાં ભાજપના ક્લસ્ટર સંમેલનમાં આશાબેન ની...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : જસદણ ની પેટા ચૂંટણી પૂર્વે રાજય સરકાર દ્રારા એવી જાહેરાત કરાઈ હતી કે ગ્રામ્ય વિસ્તારોમાં 6 લાખ 22 હજાર બંધ પડેલ વીજ કનેક્શનોના 650 કરોડ રૂપિયાના વિજબિલ માફ કરી 500 રૂપિયા ભરીને તેનુ વીજ...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : મહેસાણા એ ગુજરાતની રાજનીતિનું એપિસેન્ટર રહ્યું છે. રાજ્ય થી લઇને રાષ્ટ્ર સુધી મહેસાણાની રાજનીતિ છવાયેલી છે. જોકે હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહેસાણા જિલ્લાના જ છે ત્યારે એકવાર પુનઃ મહેસાણા ની રાજનીતિએ ગુજરાતના...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના): ઊંઝા ના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના રાજીનામાં નું ઠીકરૂ કીર્તિસિંહ ઝાલા પર ફોડાતા મહેસાણા કૉંગ્રેસમાં કીર્તિ સિંહ સામે ભારે રોષ હોવાનું બહાર આવ્યુ છે.કારણ કે કીર્તિ સિંહ દ્રારા સંગઠન ના નામે અનેક હોદેદારો...
મો.ન્યુ.ફો.નેટવર્ક (સુના સો ચુના) : ઊંઝા કોંગ્રેસના મહિલા ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપતાં કૉંગ્રેસમાં હવે ભારે કકળાટ શરૂ થયો છે.કૉંગ્રેસના ગાબડાંઓને પરેશ ધાનાણી માંડ માંડ પૂરે ત્યાં સંગઠનના નેતાઓ થી નારાજ કાર્યકરો બળવો શરૂ કરે છે. જો કે મહેસાણા...
27,244FansLike
422SubscribersSubscribe
- Advertisement -