Friday, December 13, 2019
en English
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : લોકસભા ની ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારોની નિયુક્તિ મામલે દિલ્હી માં ભાજ્પ-કૉંગ્રેસમાં બેઠકો નો ધમ ધમાટ શરૂ થયો છે,ત્યારે ભાજ્પ કૉંગ્રેસના ગુજરાતના નેતાઓએ પણ દિલ્હી સુધી દોટ મુકવી પડી છે. કૉંગ્રેસના ચાવડા-ધાનાણી...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (જશવંત પટેલ) : લોકસભાની ચૂંટણીઓનું રણશીન્ગુ ફૂંકાતા ની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં વિવિધ લોકસભા ની સીટો પર ઉમેદવારોની પસંદગી કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓ પણ ડિજિટલ બની શકે અને ડિજિટલ શિક્ષણ લઇ શકે તે માટે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારમાં વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષમાં ટેબલેટ આપવાની સ્કીમ શરૂ કરાઇ હતી. જેમાં ખૂબ જ...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : લોકસભા ની ચૂંટણીઓના પડઘમ શરૂ થયા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જોકે ભાજપ દ્વારા આજથી ગુજરાતમાં સેન્સ લેવાની શરૂઆત કરાશે. જેમાં હાલના ભાજપના 26 સાંસદોમાંથી...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : રાષ્ટ્રીય કોંગ્રેસની કાર્યકારણી બેઠક માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ PM મનમોહન સિંગ, પ્રિયંકા ગાંધી સહિતના સિનિયર કોંગ્રેસ નેતાઓ ગુજરાત આવ્યા હતા.જો કે ગુજરાતની ધરતી પરથી રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ(દિખા સો લિખા) : ગુજરાતમાંથી મોદીના દિલ્હી ગમન બાદ રૂપાણી સરકાર ગુજરાતમાં મોદી એ બનાવેલ અનેક રેકર્ડ તોડી કુખ્યાત બની છે.મોદી ના મોડેલ સ્ટેટ ગુજરાતને બદનામ કરવામાં રૂપાણી સરકારે કોઈ કસર છોડી નથી. રૂપાણી ના શાસનમાં ગુજરાતમાં...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : 30 મેથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડકપને લઈને વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાશે કે કેમ એ અંગે થઈ રહેલી અટકળો વચ્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મંગળવારે કહ્યું કે, " 30 મેથી શરૂ...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : જમ્મુ કાશ્મીરના પુલવામાં સૈનિકો ઉપર થયેલા આતંકવાદી હુમલાને કારણે 40 જેટલા સૈનિકો એ જીવ ગુમાવવો પડ્યો છે જેને લઇને સમગ્ર દેશમાં પાકિસ્તાનને આતંકવાદ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આતંકવાદી...
મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 40થી વધારે સૈનિકો ને લઈને સમગ્ર દેશમાં આતંકવાદ પ્રત્યે ભારે રોષ પ્રગટી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની આતંકવાદી આદિલ અહમદ દાર સાથેની તસવીર સોશિયલ મીડિયામાં...
ગુજરાતના મહેસૂલમંત્રી કૌશિક પટેલને ન્યૂમોનિયા થતાં અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણાં દિવસથી શરદી-ખાંસીની તકલીફ હોવાથી ફેમિલી ડૉક્ટરે તેમને પાંચ દિવસની દવા આપી હતી. જો કે આમ છતાં તબિયત વધુ લથડતા તેમને સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા...
27,199FansLike
470SubscribersSubscribe
- Advertisement -